<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th May 2024

અકિલા ન્યુઝ : રાજકોટના ST બસ પોર્ટમાં આવેલ લિફ્ટ અચાનક બંધ થઈ જતાં એક યુવક લીફ્ટમાં ફસાયો હતો, ઘટના બાદ ફાયર બ્રિગેડની ટિમ દ્વારા યુવકને સહી સલામત બહાર કાઢવામાં આવ્યો હતો.

(12:51 PM IST)