News of Friday, 17th May 2024
રાજકોટના સદર વિસ્તારમાં બંધ મકાનમાં આગ: કોઈ જાનહાની નહિ

રાજકોટ: શહેરના સદર બજાર વિસ્તારમાં આવેલ પોલીસ ચોકી પાસે એક બંધ શેરીના મકાનમાં સવારે 11:00 વાગ્યે કોઈ કારણસર આગ લાગતા ફાયર બ્રિગેડની ટીમને જાણ થતા તુરંત ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગબુજાવી હતી અને કોઈ જાનહાની થવા પામી નથી તેમ ફાયર બ્રિગેડના તંત્ર વાહકોએ જણાવ્ય હુ.
(4:29 PM IST)










