<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th May 2024

સમસ્‍ત શ્રીમાળી સોની પાટડીયા દ્વારા ર૩મીએ પાટડીમાં નવચંડી યજ્ઞ-સ્‍નેહમીલન

રાજકોટ તા. ૧૭: સમસ્‍ત શ્રી માળી સોની હળવદ પાટડિયા વાગડીયા પાટડિયા મેથાણીયા પાટડિયા જાબુકીયા પાટડિયા પરિવારનાં સતિમાં રતનબા ર૭મો નવચંડી યજ્ઞ તથા સ્‍નેહ સંમેલન પાટડીમાં તા. ર૩ ગુરૂવારે આયોજન કરવામાં આવ્‍યું છે.

તા. ર૩ સવારે ૮ વાગે યજ્ઞ પ્રારંભ, ધ્‍વજા રોહણ સવારે ૯ કલાકે માં ની ચુંદડી સવારે ૯.૩૦ થી ફળ હોમ ૧૧.૩૦ કલાકે સ્‍નેહ સંમેલન ૧ર.૩૦ મહાપ્રસાદ બપોરે ૧ વાગે યોજાશે.

રાજકોટથી પાટડી માટે બસ પેલેસ રોડ શ્રી આશાપુરા માતાજી મંદિરથી તા. ર૩ ગુરૂવાર સવારે પ વાગે ઉપડશે. તેમાં નામ નોંધાવવા માટે જીજ્ઞેશ વાગડીયા મો. ૯૭ર૩૩ ૯૦૯૦૯ તથા સંદિપભાઇ જડિયા ૭૪૦પ૪ પ૮૧ર૩નો સંપર્ક કરવો.

સતિમાં રતનબા નવચંડી યજ્ઞમાં સમસ્‍ત શ્રીમાળી સોની પાટડિયા પરિવારનાં ૧ર૦૦ થી વધારે લોકો ઉપસ્‍થિત રહેશે. આ કાર્યક્રમને સફળ બનાવવા સમસ્‍ત શ્રીમાળી સોની પાટડિયા પરિવાર સતિ માં સેવા ટ્રસ્‍ટનાં ટ્રસ્‍ટી મોહનલાલ ચુનીલાલ પાટડીયા ભુજ હસુભાઇ હરજીવનદાસ પાટડીયા (બાપુ) અમદાવાદ જયસુખભાઇ પોપટલાલ પાટડીયા સામખિયાળી હર્ષદભાઇ શાંતિલાલ પાટડીયા હળવદ કિરણભાઇ વસંતભાઇ પાટડીયા લુણસર પ્રકાશભાઇ ભગવાનજી વાગડીયા વડોદરા રાજેશભાઇ ધીરજલાલ પાટડીયા કંઠલાલ જીજ્ઞેશ નટવરલાલ વાગડીયા રાજકોટ તથા કારોબારી સભ્‍યો ધવલભાઇ જયેશભાઇ પાટડીયા બહુચરાજી ભરતભાઇ ગોપાલભાઇ પાટડીયા બહુચરાજી કલ્‍પેશભાઇ હસુભાઇ પાટડીયા રાજકોટ ભાવિનભાઇ ધીરજલાલ વાગડીયા રાજકોટ રાજુભાઇ અંબાલાલ પાટડીયા રાજકોટ સંદિપભાઇ જડીયા રાજકોટ દેવનભાઇ પાટડીયા રાજકોટ સુમિત પ્રદિપભાઇ વાગડીયા રાજકોટ નિલેશભાઇ શાંતિલાલ જડીયા ગોંડલ જયેશભાઇ જગજીવનદાસ પાટડીયા અમદાવાદ જીજ્ઞેશભાઇ હરજીવનદાસ પાટડીયા અમદાવાદ દિનેશભાઇ ચંદુલાલ પાટડીયા અમદાવાદ પ્રકાશભાઇ પોપટલાલ પાટડીયા આણંદ દિપકભાઇ ધીરજલાલ પાટડીયા બરોડા આશિષભાઇ પાટડીયા જામનગર ઉમંગભાઇ દિપકભાઇ પાટડીયા કઠલાલ મનુભાઇ અંબાલાલ પાટડીયા સુરત રાજેશભાઇ જગજીવનદાસ ાટડીયા સુરત ભરતભાઇ ચીમનલાલ પાટડીયા નડીયાદ તથા મહિલા કમિટી મેમ્‍બર નિલાબેન જયેશકુમાર પાટડીયા અમદાવાદ ભાવિકાબેન હાર્દિકકુમાર પાટડીયા સુરત હિર હાર્દિકભાઇ પાટડીયા સુરત પ્રિશા હરિભાઇ સોની બોટાદ હેતલબેન રાજેશભાઇ પાટડીયા કઠલાલ રસીલાબેન મોહનલાલ પાટડીયા ભુજ માયાબેન જયસુખભાઇ પાટડીયા સામખીયારી ઇલાબેન હર્ષદભાઇ પાટડીયા હળવદ નીતાબેન કિરણભાઇ પાટડીયા લુણસર શ્‍વેતાબેન જીજ્ઞેશભાઇ વાગડીયા રાજકોટ હસ્‍મિતાબેન મિલનભાઇ પાટડીયા રાજકોટ વિગેરે કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યા છે. (તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

(4:41 PM IST)