<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th May 2024

કોટક ઇંગ્લીંશ સ્કૂલનું ધો. ૧૦–૧૨નું શ્રેષ્ઠ પરિણામ

રાજકોટ :કેળવણી મંડળ સંચાલિત પી. બી. કોટક ઇંગ્લિશ હાઇસ્કુલની વદ્યાર્થિનીઅોઍ શ્રેષ્ઠ પરિણામો મેળવ્યા છે. શાળાનું ઍસ.ઍસ.સી. માં ૯૮.૧૪ તથા ઍચ.ઍસ.સી. માં ૯૪.૬૮ પરિણામ  આવ્યું છે. ધો. ૧૦ ની વિદ્યાર્થિની રિયા ગઢવીઍ ૯૭.૪૦ પીઆર મેળવી ધો. ૧૨ માં ઍ–૧ ગ્રેડ તથા ધો. ૧૨ ની વિદ્યાર્થિની મહેક મોટવાણીઍ ૯૯.૬૭ પીઆર મેળવેલ છે જ્યારે હેમાંશી ઠાકુર ૯૮.૫૦ પીઆર, દિવ્યા મગનાણી ૯૭.૨ પીઆર, ત્રવાદી નફીશા ૯૬.૯૦ પીઆર, પટેલ લક્ષ્મી ૯૬.૮૦ પીઆર, દેબા શબ્બા ૯૬.૬૯ પીઆર, ભૈયા નેવિસા ૯૫.૫૬ પીઆર,નરવાણી કશીષ ૯૫.૫૬ પીઆર, પોપટ નિત્યા ૯૫.૪૨ પીઆર, અગ્રવાલ દ્રિષ્ટી ૯૪.૬૪ પીઆર, વખારિયા નિયતિ ૯૧.૮૮, રાવલ ભાવી ૯૧.૩૧, સિંઘ દેવ્યાની ૯૦.૦૬ પીઆર, મકવાણા ઇશાઍ ૮૯.૮૬ પીઆર મેળવ્યા છે.(૩૯.૫)

(4:43 PM IST)