News of Sunday, 19th May 2024
રાજકોટના જામનગર રોડ સાંઢીયા પૂલનું કામ શરૂ થવા સંદર્ભે પોલીસ કમિશનર રાજુ ભાર્ગવનું જાહેરનામું

રાજકોટ: જામનગર રોડ સાંઢીયા પૂલનું કામ શરૂ થવાનું હોઇ આ પૂલનો રસ્તો વાહન વ્યવહાર માટે બંધ રહેશે. વાહનો ક્યા રસ્તેથી આવ જા કરી શકશે તે જાહેરનામામાં જણાવાયું છે જે અહીં પ્રસ્તુત છે.

(4:34 PM IST)










