<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st May 2024

બાકીદારોના મકાન - દુકાન - ફલેટનો કબજો લેવા નહિ આવનાર નાણાકીય કંપનીઓ અંગે દક્ષિણ મામલતદારની કલેકટરને દરખાસ્‍ત

દક્ષિણ મામલતદાર કાકડીયાએ નોન બેંકીંગ ફાયનાન્‍સ કંપનીઓને ૩ વખત જણાવ્‍યું: આખરે કલેકટરની કોર્ટમાં દડો મોકલ્‍યો... : પ્રભવ જોષીનું માર્ગદર્શન મંગાયું: લાખો-કરોડોની રકમનો મામલોઃ કલેકટર હવે તમામ બેન્‍કો-નાણાકીય કંપનીને નોટીસો ફટકારી બોલાવશેઃ અન્‍યથા મીલકતો સીલ કરવા કાર્યવાહી...

(3:02 PM IST)