News of Tuesday, 21st May 2024
કાલે કલેકટરનું મહેસૂલ અપીલના કેસોનું બોર્ડઃ ૩૦ કેસોની સુનાવણી

આવતીકાલે રાજકોટ કલેકટર શ્રી પ્રભવ જોષીનું સવારે ૧૧ વાગ્યા બાદ કલેકટર કચેરી ખાતે મહેસૂલ અપીલના કેસોનું બોર્ડ મળશેઃ કુલ ૩૦ કેસોની સુનાવણી થશેઃ તમામ કેસો સામાન્ય તકરારીના હોવાનો નિર્દેશઃ ગુરૂવારનું બોર્ડ નહિ હોવાનું જાહેર કરાયું.
(3:32 PM IST)










