<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st May 2024

હીટવેવથી ડીઇઓનો તમામ સ્કુલને આદેશ

રાજકોટ તા.૨૧: હીટવેવથી ડીઇઓનો તમામ સ્કુલને આદેશ કરાયો છે કે, પરિણામ  વિતરણ, પ્રવેશ કામગીરી સવારે ૧૦ વાગ્યે પૂર્ણ કરી દેવી, ડીઇઓ કચેરીના કામમાં રૂબરૂ નહીં ઇ-મેલ કે ફોનથી સંકલન કરવું

(3:43 PM IST)