<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st May 2024

પ્રાંત કચેરીએ શપથ લીધા

રાજકોટઃ  રાજકોટ સીટી પ્રાંત-૧ શ્રી ચાંદની પરમારની કચેરી ખાતે તેમની ચેમ્બરમાં આજે આતંકવાદ વિરોધી દિન સંદર્ભે બપોરે ૧ર વાગ્યે ડો.ચાંદની પરમાર, શીરેસ્તેદારશ્રી ભાલોડી તથા અન્ય કર્મચારીઓ દ્વારા શપથ લેવાયા તે નજરે પડે છે.

(3:52 PM IST)