<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st May 2024

કાલે કલેકટરના અધ્યક્ષસ્થાને જીલ્લા લેવલ નશામુકત કમિટીની બેઠક

નશામુકત ભારત કેમ્પેઇન અંતર્ગત કાલે જીલ્લા લેવલ નશામુકત કેમ્પેઇન કમિટીની બેઠક કલેકટરના અધ્યક્ષસ્થાને સાંજે ૪-૩૦ કલાકે મૃશેઃ સંબંધિત તમામ અધીકારીઓને હાજર રહેવા સુચના.

(4:08 PM IST)