News of Tuesday, 21st May 2024
રાજકોટમાં સુર્યદેવનો પ્રકોપ યથાવત ૪૩.૨ ડીગ્રી

રાજકોટ શહેરમાં સુર્યદેવનો આકરો મિજાજ જારી છે. આજે પણ સાંજ સુધીમાં હજુ તાપમાનમાં એકાદ ડીગ્રીનો વધારો થશે... અસહય ગરમી, તાપથી શહેરીજનો અકળાયા. ૨૨ કિ.મી.ની ઝડપે ગરમ પવન પણ ફુંકાઇ રહયા છે.(
(5:10 PM IST)










