News of Friday, 24th May 2024
અકિલા ન્યુઝ : રાજકોટના બંટી બબલીએ બિલ્ડર સાથે ઠગાઈ કરી, સામાકાંઠા વિસ્તારમાં રહેતા બિલ્ડર દ્વારા ફરિયાદ કરતા પોલીસે 3 કરોડ 26 લાખની ઠગાઈનો ગુનો નોંધી આરોપી દંપતી સંજય ડોબરીયા અને જ્યોત્સના ડોબરીયાની કરી ધરપકડ.
(1:28 PM IST)










