News of Friday, 24th May 2024
કલેકટર કચેરી સહિત તમામ જનસેવા કેન્દ્રો સવારે ૯ વાગ્યાથી ધમધમ્યા

રાજકોટ : રાજકોટ કલેકટર કાળઝાળ ગરમી - હિટવેવ સંદર્ભે લોકો હેરાન ન થાય તે માટે જનસેવા કેન્દ્રોના સમય સવારે ૯ થી ૧ અને સાંજે ૪ થી ૬નો કરી નાંખતા આજે સવારે ૯ વાગ્યાથી રાજકોટ કલેકટર કચેરી સહિત પૂર્વ - દક્ષિણ - પヘમિ તાલુકાના જનસેવા કેન્દ્રો સવારે ૯ વાગ્યાથી ધમધમ્યા હતા. સવારે ૯ વાગ્યાથી લોકોના કામકાજ ચાલુ થયા તે નજરે પડે છે.
(4:25 PM IST)










