News of Friday, 24th May 2024
ધગધગતુ રાજકોટ ૪૧.૪ ડીગ્રી

રાજકોટ શહેરમાં આજે ગરમીમાં આંશિક ઘટાડો થયો છે, પરંતુ અસહ્ય તાપ-બફારાનું પ્રમાણ વધુ જોવા મળે છે બપોરે ભેજનું પ્રમાણ ર૧ ટકા અને ર૦ કિ. મી. ની ઝડપે પવન ફુંકાઇ રહ્યા છે.
(4:50 PM IST)