<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th May 2024

રેફયુજી કોલોનીમાં સીટી પ્રાંત-૧ અને આર એન્‍ડ બી ઓપરેશન કરે તે પહેલા ૧૭ કવાર્ટર ખાલી થઇ ગયા એપ્રીલ મહિનામાં તમામ લોકો સ્‍વયંભૂ કવાર્ટર છોડી ગયા...

 

રેફયુજી કોલોનીમાં ૧૭ જેટલા કવાટર્સમાં વર્ષોથી નિવૃત કે ઘુસી ગયેલા લોકો પડયા પાથર્યા રહેતા હતા....આ તમામને ૩૧મી માર્ચ-ર૦ર૪ ની નોટીસ-મુદ્દત અપાઇ હતીઃ આ પછી સીટી પ્રાંત-૧ અને આર એન્‍ડ બી ઓપરેશન હાથ ધરે તે પહેલા તમામ ૧૭ કવાર્ટર ત્‍યાં રહેતા લોકો ખાલી કરી ગયાનું આર એન્‍ડ બીના ઇજનેર શ્રી જાનીએ જણાવ્‍યું હતું: તેમણે જણાવેલ કે એપ્રીલમાં તમામ લોકો એક પછી એક સ્‍વયંભૂ ખાલી કરી ગયા છેઃ આ કવાર્ટર અંગે હવે નવી યોજના બાદ કાર્યવાહી થશે.

(3:27 PM IST)