<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th May 2024

બપોરે ર-૩૦ વાગે રાજકોટમાં ગરમીમાં આંશિક ઘટાડોઃ ૪૦.૪ ડીગ્રી તાપમાન

રાજકોટ શહેરમાં આંશિક વાદળછાયા વાતાવરણ વચ્‍ચે રર કિ. મી. ની ઝડપે પવન ફૂંકાઇ રહ્યા છે. ભેજનું પ્રમાણ ૩પ ટકા છે

(3:45 PM IST)