તા. ૩ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૩ સોમવાર
News of Saturday, 25th May 2024
પીડીયુ સિવિલ હોસ્પિટલના દર્દીઓને ટાઢક આપવા પીઆઇયુમાંથી એર કૂલર મંગાવાયા

રાજકોટઃ શહેરની પીડીયુ સિવિલ હોસ્પિટલના વિશાળ વોર્ડમાં પંખાની હવા દરેક ખુણે પહોંચી શકતી ન હોઇ દર્દીઓ બફારામાં હેરાન થઇ રહ્યાની વાતે તબિબી અધિક્ષક ડો. આર. એસ. ત્રિવેદીએ તત્કાળ પીઆઇયુને જાણ કરતાં આ વિભાગના ઇલેક્ટ્રીક વિભાગ તરફથી તાત્કાલીક એર કૂલર મોકલવામાં આવ્યા હતાં. ઇમર્જન્સી વિભાગ, ટ્રોમા સેન્ટર બીજા જરૂરી વિભાગોમાં દર્દીઓને ટાઢક આપવા એર કૂલર મુકવાની તજવીજ કરવામાં આવી હતી. (ફોટોઃ અશોક બગથરીયા)
(4:55 PM IST)










