<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th May 2024

રાજકોટ માં TRP ગેમઝોન નાં ગોઝારા અકસ્માતમાં દુઃખદ મૃત્ય પામનાર જીવાત્માઓ ને શ્રદ્ધાંજલિ અર્પણ કરીને CPL ક્રિકેટ ટૂરનામેન્ટ નો આજનો રાજલોટ ખાતે રમાનાર ફાઈનલ મેચ મોકૂફ રાખતા CPL આયોજક કમિટી : ફાઇનલ મેચ વિશે હવે પછી જાહેર કરાશે

(7:57 PM IST)