News of Saturday, 25th May 2024
સોમવારે સોનીબજાર અડધો દિવસ બંધ પાળીને TRP ગેમ ઝોન દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે

રાજકોટ સોની બજાર પેલેસ રોડ તથા રાજકોટ ગોલ્ડ ડીલર ના તમામ સભ્યો સોમવારે અડધો દિવસ બંધ રાખી ને બાળકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે, સોનીબજાર બપોરે 1:00 વાગ્યા સુધી બંધ રહેશે
(9:53 PM IST)










