તા. ૩ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૩ સોમવાર
News of Sunday, 26th May 2024
રાજકોટની હૃદયદ્રાવક દુર્ઘટના અંગેની રાજ્ય સરકારે નીમેલ સીટ નાં એડિશનલ ડીજીપી લેવલના સિનિયર IPS સુભાષ ત્રિવેદી ગાંધીનગરથી રાજકોટ આવવા રવાના થયેલ છે. પોતે તાત્કાલિક તપાસ કરી નિયત સમયમાં સર્વાંગી રિપોર્ટ પોતાના સાથી અધિકારીઓના સહયોગથી રજૂ કરશે તેમ અકિલા સાથેની વાતચીતમાં જણાવ્યું છે

(12:34 AM IST)