<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th May 2024

ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ: તંત્રનો સપાટો: છ અધિકારીઓ સસ્પેન્ડ

રાજકોટ  ટીઆરપી ગેમઝોનમાં અગ્નિકાંડ મુદ્દે રાજકોટ કોર્પોરેશનના ૬ નાના મોટા અધિકારીઓ સામે આકરી કાર્યવાહી: સસ્પેન્ડ કરાયા 

મનપાનાં આસી.ટાઉન પ્લાનર ગૌતમ જોશી, વોર્ડ એન્જિનિયર જયદિપ ચૌધરી, માર્ગ મકાન વિભાગનાં ડેપ્યુટી એન્જિનિયર, બે સિનિયર પીઆઈ સહિત ૬ને સસ્પેન્ડ કરાયા

(9:27 AM IST)