તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૯ સોમવાર
News of Monday, 27th May 2024
ટીઆરપી ગેમઝોનથી ૨૦૦-૩૦૦ મીટરના જ અંતરે પેટ્રોલપંપઃ આગ જો આગળ વધી હોત તો ?

૩૦ માનવ જીવનનો ભોગ લેનાર રાજકોટની ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ જ્યાં બન્યો ત્યાંથી માત્ર ૨૦૦-૩૦૦ મીટર દૂર, એટલે કે વચ્ચે એક બિલ્ડીંગ છોડીને ભારત પેટ્રોલીયમનો પેટ્રોલપંપ આવ્યો છે. આ ભયાનક આગની જવાળા સમયસર કાબુમાં આવી ન હોત અને નજીકમાં પ્રસરી હોત તો શું દશા થાત, શું ભયાનકતા સર્જાત તેનો વિચારમાત્ર ધ્રુજાવી દે તેવો છે.
(3:50 PM IST)










