તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૯ સોમવાર
News of Monday, 27th May 2024
દિલ્હી ચૂંટણી પંચની મતગણત્રી અંગે કલેકટર સાથે વીસીઃ ફુલપ્રુફ પોલીસ બંદોબસ્ત-મીડીયાને એન્ટ્રી-આઇકાર્ડ સિવાય પ્રવેશ નહીંની સુચના

દિલ્હી ચૂંટણી પંચે તા. ૪ના યોજાનાર લોકસભા બેઠકની ગણત્રી અંગે આજે રાજકોટ કલેકટર સાથે ખાસ વીસી યોજી હતીઃ મતગણત્રી સ્થળે ફુલ પ્રુફ બંદોબસ્ત રાખવા, સિકયુરીટીની તમામ બાબતો ચકાસી લેવાઃ મીડીયા વ્યકિતઓને જયાં સુધી જવાની છૂટ છે ત્યાં સુધી જવા દેવા-આઇકાર્ડ વગર કોઇને એન્ટ્રી નહીં આપવા તથા અન્ય બાબતો અંગે આદેશો કરાયા...
(3:55 PM IST)










