News of Monday, 27th May 2024
રાજકોટમાં ૩૪ કિ.મી.ની ઝડપે ફૂ઼કાતા પવનઃ ૩૯.૮ ડીગ્રી

રાજકોટ શહેરમાં ગરમીમાં ઘટાડો થયો છે. પરંતુ અસહ્ય ઉકળાટ બફારો પ્રવર્તી રહયો છે. આકાશમાં આંશિક વાદળો પણ છવાયેલા છે. છેલ્લા બે ત્રણ દિવસથી તાપમાનમાં થોડો ઘટાડો જોવા મળી રહયો છે.
(4:08 PM IST)










