<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th May 2024

જીઇબી કનેકશન કેવી રીતે મળ્‍યું ? ઉંડી તપાસ થશે ?

રાજકોટના ગેમ ઝોન અગ્નિકાંડમાં સંકળાયેલ જગ્‍યા ઉપર ઇલેકટ્રીક કનેકશન કેવી રીતે મળ્‍યું હશે. તેની પણ ચર્ચા છે. એવું કહેવાય છે કે લીઝવાળી જમીન હોવાથી  કનેકશન મળી જાય છે. પરંતુ ફાયર એનઓસી માલિક દસ્‍તાવેજો સહિત અનેક સર્ટીફીકેટ આપ્‍યા પછી જ જીઇબી સામાન્‍ય રીતે કનેકશન આપતુ હોય છે. અહીં શું થયુ તેની વિગતે તપાસ થાય તેવી લાગણી પ્રવર્તે છે.

(4:13 PM IST)