<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th May 2024

અધિકારીઓ એડમીનીસ્ટ્રેટર નહિ ઇવેન્ટ મેેનેજર બની ગયા છેઃ પરેશભાઈ ધાનાણીનો આક્રોશ

એસઆઇટીની રચના સરકારની નિષ્ફળતા છુપાવવા માટે અત્યાર સુધી થતી આવી છે, આ વખતે દાખલારૂપ કામગીરી થાય તો મૃતકોને સાચી શ્રધ્ધાંજલી આપી ગણાશે

રાજકોટનો આ બનાવ પહેલો બનાવ નથી આ છેલ્લો બનાવ બને તેવું આપણે બધાએ ઈછીએ સરકારના કાયદા ઘડે છે તે પાલન કરવાની જવાબદારી રાજકોટ મહાનગરપાલિકા પાસે હોય છે ત્યારે મહાનગરપાલિકા આ કાયદાની અમલ વારી કરવામાં ઉણું ઊતર્યું છે જો કામદાર ક્યાંય ક્ષતી કરે તો સુપરવાઇઝર ની જવાબદારી બને છે તે જ ઙ્કકારે નાના મગર માછલાઓને પકડી મગરમચ્છો ને જે રીતે છોડી દેવામાં આવે છે તે કેટલે અંશે વ્યાજબી છે તક્ષશિલામાં ૨૨ બાળકો હરણી તળાવ વડોદરામાં ૧૪ જિંદગીઓ ડૂબી જાય મોરબીના ઝુલતા પુલમાં મચ્છુની ગોદમાં કેટલાય જેવ સમાઈ જાય સરકારની નિષ્ફળતા ઊભી થાય ત્યારે એસઆઇટીની રચના કરે છે ૨૦ વર્ષ પછી પણ એસઆઇટીનો અહેવાલ સત્યની નજીક કેમ જતો નથી સીટની રચના એ પડદો પાડવાની બાબત છે ચાર વર્ષથી ગેમ ઝોનનું કોઈ પણ ઙ્કકારની મંજૂરી લીધા વગર ચાલતું હતું આ મોતના તાંડવ માટે જવાબદાર કોણ અધિકારીઓ ઇવેન્ટમેનેજર બની ગયા છે એડમિનિસ્ટ્રેશન ખાડે ગયું છે જેનો ભોગ ગુજરાતની ઙ્કજા અને ભૂલકાઓ બની રહ્યા છે હવે સાથે મળી ગુજરાતના જન જનની સુરક્ષા કરીએ રાજનીતિ બંધ કરવી જોઈએ.       પત્રકાર પરિષદમાં રાજકોટ શહેર કોંગ્રેસ ઙ્કમુખ અતુલ રાજાણી, ધારાસભ્ય ઋત્વિક ભાઈ મકવાણા, પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજગુરુ, લલીતભાઈ વસોયા, લલીતભાઈ કગથરા ગુજરાતના ફલ્શ્ત્ ઙ્કમુખ નરેન્દ્ર સોલંકી સહિત ઙ્કદેશ કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

(4:18 PM IST)