<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th May 2024

કાલે બપોર સુધી બંધ પાળી 20 જાગનાથ પ્લોટના વેપારીઓ અગ્નિકાંડના મૃતકોને શ્રદ્ધાંજલિ આપશે

તમામ મંગળવારે બપોરે એક વાગ્યા સુધી બંધ પાળી મૃતકોને શ્રદ્ધાંજલિ આપી શોક વ્યકત કરશે

રાજકોટ : રાજકોટમાં ગેમઝોનના અગ્નિકાંડની ગોઝારી દુર્ઘટનાથી સમગ્ર રાજ્ય હચમચી ઉઠ્યું છે આ અગ્નિકાંડના મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા આવતીકાલે મંગળવારે બપોરે એક વાગ્યા સુધી 20 જાગનાથ ના તમામ વેપારીઓ પોતાના ધંધા રોજગાર બંધ રાખીને મૃતકોને  શ્રદ્ધાંજલિ આપી શોક વ્યક્ત કરશે

(11:58 PM IST)