<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th May 2024

રાજકોટ પોલીસ કમિશ્નર તરીકે નિમાયેલ શ્રી બ્રજેસ ઝા રાજકોટ આવવા રવાના

તાત્કાલિક ચાર્જ સંભાળવા ગાંધીનગર દ્વારા મુખ્ય પોલીસ વડા વિકાસ સહાયના સૂચન આધારે નિર્ણય

રાજકોટના ભયાનક અગ્નિકાન્ડ સંદર્ભે લોકોનો ભયંકર રોષ શાંત કરવા પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ વિગેરેને તાકીદે ચાર્જ છોડવા આપેલ આદેશ બાદ નવ નિયુકત અમદાવાદ - ૨ નાં ૧૯૯૯ બેચના સેકટર વડાને તાજેતરમાં જ એડી. ડીજી તરીકે બઢતી માડી છે : ખૂબ સારી છાપ ધરાવતા IPS અધિકારી છે શ્રી ઝા

(11:59 PM IST)