<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th May 2024

TRP ગેમ ઝોન ખાતે પુરવઠાની ટીમો દોડી ગઇ FSL ના રીપોર્ટની જોવાતી રાહઃ શનિવાર સુધીમાં કલેકટરને રીપોર્ટઃ ૪ થી પ ના તપેલા ચડી જશે

 

TRP ગેમ ઝોનમાં પેટ્રોલ-ડીઝલનો જથ્‍થો નીકળી પડતા કલેકટરે તપાસના આદેશો કર્યા છેઃ દરમિયાન આ બાબતે DSO ની આગેવાની હેઠળ પુરવઠા ઇન્‍સ્‍પેકટરોની ટીમ તપાસ અર્થે દોડી ગઇ છેઃ ઘટના સ્‍થળે છાનબીન થઇ રહી છેઃ FSL રીપોર્ટની રાહ જોવાઇ રહી છે... ટોચના અધીકારીઓ એવું કહી રહ્યા છે કે શનિવાર સુધીમાં કલેકટરને રીપોર્ટ થશેઃ ૪ થી પ સામે આકરા પગલા...

(3:06 PM IST)