News of Wednesday, 29th May 2024
TRP ગેમ ઝોન દુર્ઘટનામાં ર૭ના મોત થયા છેઃ રપના મૃતદેહો સોંપી દેવાયા
ર ના મૃતદેહના આજે રીપોર્ટ બાદ કાર્યવાહી

રાજકોટ કલેકટર શ્રી પ્રભવ જોષીએ આજે પત્રકારોને જણાવ્યું હતું કે TRP ગેમ ઝોન દુર્ઘટનામાં કુલ ર૭ના મોત થયા છે, રપના મૃતદેહો તેમના પરીવારોને સોંપી દેવાયા છે, ર વ્યકિત મનુભાઇ ગોડ, અને કેનેડા વાસી અક્ષય ઢોલરીયાનાDNA ટેસ્ટના રીપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી થશેઃ તેમણે ઉમેર્યું હતું કે પુરવઠાની તપાસ ચાલુ છેઃ ટુ઼ંકમાં રીપોર્ટ આવશે અને એકશન લેવાશે.
(3:15 PM IST)










