<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th May 2024

મનપા દ્વારા વોર્ડવાઇઝ કમીટી રચાઇઃ ફાયર સેફટી અંગે દૈનિક કામગીરી કરાશેઃ એક ટીમમાં ૬ સભ્‍યો

 રાજકોટઃ શહેરના હોસ્‍પીટલ, બિલ્‍ડીંગ, ટયુશન કલાસીસ, મોલ અને શોપીંગ કોમ્‍પલેક્ષ, હાઇરાઇઝડ બિલ્‍ડીંગ, સિનેમા હોલ, ધાર્મીક સ્‍થળો, વોટર પાર્ક તથા અન્‍ય જાહેર સ્‍થળ તથા જયાં પબ્‍લીક ભેગી થતી હોય તે વિસ્‍તારની ફાયર સેફટીની ચકાસણી કરાશે. ઉપરોકત વિષયથી રાજય સરકારના સુચના મુજબ આ મુજબના સભ્‍યોની કમીટીની દરેક વોર્ડમાં રચના કરવામાં આવે છે.

અધિકારીશ્રી / કર્મચારીશ્રીઓના નામ વોર્ડ નં શ્રી મહેશ બી. મુલીયાણા(વોર્ડ ઓફિસરશ્રી), શ્રી મુકેશ બી વાછાણી (આ.પો.કો), શ્રી ઋષિકેશ ડાંગર (એ.ઈ), શ્રી ડો. હૃષિદા નમેરા (મેડીકલ ઓફિસર), શ્રી હાર્દિક પી. ગઢવી (સ્‍ટેશન ઓફિસર), શ્રી મિહિરભાઇ મલ્‍કાણ સી આર.સી., શ્રી પરેશભાઇ ચાવડા(વોર્ડ ઓફિસર), શ્રી જીતેન્‍દ્ર કે ઘોડાદરા(આ.પો.કો), શ્રી કિશોરભાઇ વેકરીયા(એ.એ.ઇ), શ્રી ડો. વિકાસ ચાવડા (મેડીકલ ઓફિસર), શ્રી હાર્દિક પી. ગઢવી (સ્‍ટેશન ઓફિસર), શ્રી ભરતભાઇ કાનગડ સી આર.સી., શ્રી નિલમ આઇ. બેલીમ (વોર્ડ ઓફિસર), શ્રી પરબત એસ. કીદરખેડીયા (એમેન), શ્રી અભેસિંગ રાઠવા(એ.એ.ઇ), શ્રી ડો.જય કાલરીયા(મેડીકલ ઓફિસર), શ્રી એફ. આઇ. લુવાની (સ્‍ટેશન ઓફિસર), શ્રી દેવિદાસભાઇ ચાંપભાઇ સી આર.સી., શ્રી હેમાન્‍દ્રી એ. ઝાલા(વોર્ડ ઓફિસર), શ્રી હરૂભા જે. જાડેજા (એક્‍સ્‍મેન), શ્રી દિપેશ તેરૈયા (એ.ઇ), શ્રી ડો. વિસાલ બી. ડાંગર (મેડીકલ ઓફિસર), શ્રી એલ. ડી. મઠિયા(સ્‍ટેશન ઓફિસર), શ્રી રસિકભાઈ ઢોલરિયા સી આર.સી., શ્રી એસ. આર. માણેક (વોડ ઓફિસર), શ્રી પળથ્‍વીરાજસિંહ એ. જાડેજા(એમેન), શ્રી હેમુ ગઢવી (એ.એ.ઇ), શ્રી ડો.અંજલી પેઢડીયા (મેડીકલ ઓફિસર), શ્રી એફ. આઇ. લુવાની (સ્‍ટેશન ઓફિસર), શ્રી પ્રગ્નાબેન વ્‍યાસ સી આર.સી., શ્રી કે. કે. સનચાણીયા (વોર્ડ ઓફિસર), શ્રી રફીકભાઇ આર.સુમરા (એમેન), શ્રી અજય આદેશણા(એ.એ.ઇ), શ્રી ડો.તેજલ જે. બોરીયા(મેડીકલ ઓફિસર), શ્રી એફ. આઇ. લુવાની (સ્‍ટેશન ઓફિસર), શ્રી વિપુલભાઇ ગાબુ સી આર.સી., શ્રી કમલેશ ઠાકોર(વોર્ડ ઓફિસર), શ્રી નલીનકુમાર પી. ત્રિવેદી(આ.જમાદાર), શ્રી મુકેશ રાઠોડ (એ.એ.ઇ), શ્રી ડો. માધુરી એન. ભટ્ટ (મેડીકલ ઓફિસર), શ્રી આર.એ. જોબન (સ્‍ટેશન ઓફિસર), શ્રીમનિષાબેન ચાવડા સી આર.સી., શ્રી ભાવેશ એન. સોનિગરા (વોર્ડ ઓફિસર), શ્રી ગીરીરાજસિંહ બી. જાડેજા(એમેન), શ્રી પ્રદિપ કંડોલીયા (એ.ઇ), શ્રી ડો.મિત પી. ચૌહાણ (મેડીકલ ઓફિસર), શ્રી આર.એ. જોબન (સ્‍ટેશન ઓફિસર), શ્રી ઘેલાભાઇ ઝાપડા સી આર.સી., શ્રી કિંજલ એન. ગણાત્રા (વોર્ડ ઓફિસર), શ્રી જીતેન્‍દ્રસિંહ જી.જાડેજા (એમેન), શ્રી હર્ષલ દોશી (એ.ઈ), શ્રી ડો.મિત ચૌહાણ (મેડીકલ ઓફિસર), શ્રી વાય. ડી. જાની (સ્‍ટેશન ઓફિસર), શ્રી ચિરાગભાઇ વાંસડિયા સી આર.સી., શ્રી આરતી એમ. નિમ્‍બાર્ટ (વોર્ડ ઓફિસર), શ્રી કળષ્‍ણસિંહ એ. ઝાલા (એક્‍સ્‍ચેન),શ્રી-ડો. નિશીતા સોમૈયા (મેડીકલ ઓફિસર), શ્રી એ.એમ.બારેથા (સ્‍ટેશન ઓફિસર), શ્રી પ્રકાશભાઇ મંઢ સી આર.સી., શ્રી કિર્તીભાઇ મે. (વોર્ડ ઓફિસર), શ્રી ઇકબાલ એ. કોરડીયા (એમેન), શ્રી આકાશ પરમાર (એ.ઇ), શ્રી ડો. ઉર્વેશ મણવર (મેડીકલ ઓફિસર), શ્રી એ.એસ. બારેયા(સ્‍ટેશન ઓફિસર), શ્રી પ્રકાશભાઇ ચાવડા સી આર.સી., શ્રી નિરજ જે. રાજ્‍યગુરુ(વોર્ડ ઓફિસર), શ્રી હરદેવસિંહ વિ. ચુડાસમા(એમેન), શ્રી અજીત પરમાર (એ.એ.ઇ), શ્રી ડો.ભાવિનકુમાર મહેતા (મેડીકલ ઓફિસર), શ્રી એ.એસ. બારૈયા(સ્‍ટેશન ઓફિસર), શ્રી વસીમભાઇ સીડા સી આર.સી., શ્રી દિલિપભાઇ સાલેર (વોર્ડ ઓફિસર), શ્રી સાજીભાઇ એ. માથકિયા(એમેન), શ્રી ડો. પ્રતિક મહેતા(મેડીકલ ઓફિસર), શ્રી રૂશિત શાહ (એ.ઇ), શ્રી એમ. કે. જુણેજા (સ્‍ટેશન ઓફિસર), શ્રી વૈભવકુમાર રોલા સી આર.સી., શ્રી મૌલિક પી. ગોંધિયા(વોર્ડ ઓફિસર), શ્રી અરવિંદકુમાર પી સોલંકી(એમેન),શ્રી ગૌતમ (એ.એ.ઇ), શ્રી ડો. મૌલી જે. ગણાત્રા (મેડીકલ ઓફિસર), શ્રી આર.એ. જોબન (સ્‍ટેશન ઓફિસર), શ્રી ચેતનભાઈ ગોહેલ સી આર.સી., શ્રી એન. કે. જાદવ(વોર્ડ ઓફિસર), શ્રી સજય જે. બગથરીયા(ચોકિદાર), શ્રી અમિત ભટ્ટ (એ.ઇ), શ્રી ડો.મનાલ ધોળકિયા(મેડીકલ ઓફિસર), શ્રી એફ. આઇ. લુવાની (સ્‍ટેશન ઓફિસર), શ્રી નિલેશભાઇ ચાવડા સી આર.સી., શ્રી એન. બી. ડોબરીયા(વોર્ડ ઓફિસર), શ્રી રમેશ ડી. પનારીયા (એમેન), શ્રી અમિત ભટ્ટ (એ.ઇ), શ્રી ડો.યાસ્‍મિન બાવાણિ(મેડીકલ ઓફિસર), શ્રી એસ. આર. નડિયાપરા (સ્‍ટેશન ઓફિસર), શ્રી કૌશિકભાઇ ગજેરા સી આર.સી., શ્રી રાજેશ વિ. ચત્રભુજ(વોર્ડ ઓફિસર), શ્રી જસવંતીબેન ડી. મણવર(વુ.કે.કો), શ્રી ખુશાલી ગોલ(એ.ઇ), શ્રી ડો.કરિશ્‍મા કે ખિમસુરીયા (મેડીકલ ઓફિસર), શ્રી એસ. આર. નડિયાપરા (સ્‍ટેશન ઓફિસર), શ્રી ઇલાબેન મોરી સી આર.સી., શ્રી નિતિનભાઇ ચૌધરી(વોર્ડ ઓફિસર), શ્રી અનિતાબેન (વુ.પો.કો), શ્રી પરાગ ટાંક(એ.એ.ઇ), શ્રી ડો. મનિશા ચુનારા(મેડીકલ ઓફિસર), શ્રી એસ. આર. નડિયાપરા (સ્‍ટેશન ઓફિસર), શ્રી પંકજભાઇ ગોઢાણીયા સી આર.સી.

(4:09 PM IST)