<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th May 2024

ગેમઝોન અગ્નિકાંડના આરોપી રાહુલ રાઠોડને લઇને ક્રાઇમ બ્રાન્ચની ટીમ ગોંડલ પહોંચી : તેમના ઘરે તપાસ

રાજકોટ ગેમઝોનના ગોંડલના આરોપી રાહુલ લલિતભાઈ રાઠોડને લઈને તેના મહાદેવવાડી વિસ્તારના નિવાસસ્થાને રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે તપાસ હાથ ધરી છે. જુદી-જુદી માહિતીઓ એકત્ર કરવા માટે તેની પૂછપરછ હાથ ધરવામાં આવી છે. ( તસ્વીર : ભાવેશ ભોજાણી ગોંડલ)

(4:30 PM IST)