<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th May 2024

ક્રાઇમ બ્રાંચ અને એસીબી દ્વારા કોર્પોરેશનમાં ૪ વર્ષ જુના અધિકારી-કર્મચારીઓના નામો મંગાવ્‍યા : ખળભળાટ

 

રાજકોટ : તા. ૩૦ : શહેરના ટીઆરપી ગેમ ઝોન આગની ઘટના બાદ તમામ તંત્રમાં તપાસનો ધમધમાટ ચાલી રહ્યા છે ત્‍યારે ક્રાઇમ બ્રાંચ અને એસીબી દ્વારા મનપાના સંબંધીત ૪ વર્ષ જુના કર્મચારી તથા અધિકારીઓના નામ અને બજાયેલ ફરજનું લીસ્‍ટ મંગાવતા નવા-જુનીના એંધાણ વર્તાય રહ્યા છે.

(3:14 PM IST)