<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th May 2024

રાજકોટમાં ૪૧ ડીગ્રી તાપમાનઃ પવનની ઝડપમાં ઘટાડો

રાજકોટ શહેરમાં આજે પવનની ગતિ ૧૦ કી. મી. ની છે, પવનની ઝડપમાં ઘટાડો થયો છે પણ અસહ્ય બફારો

ઉકળાટનો અનુભવ થઇ રહ્યો છે, ભેજનું પ્રમાણ ૩પ ટકા છે

(3:33 PM IST)