<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th May 2024

શ્રી ત્રિમુર્તિ બાલાજી મંદિરે શનિવારે રકતદાન કેમ્‍પઃ સિવિલ હોસ્‍પીટલના લાભાર્થે આયોજન

રાજકોટઃ રાજકોટ સિવિલ હોસ્‍પીટલના જરૂરીયાતમંદ દર્દીઓને વિનામુલ્‍યે લોહી મળી રહે તેવા શુભ આશયથી તા.૧ જુનના શનિવારે સાંજે ૬.૩૦ થી ૯.૩૦ શ્રી ત્રિમુર્તિ બાલાજી મંદીર, ૧પ૦ ફુટ રીંગ રોડ, જય ગણેશ ઓટો સામે) ખાતે રકતદાન કેમ્‍પનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં અંદાજીત રકમની પ૦ થી વધુ બોટલ એકત્ર થશે.

આયોજનમાં ડો.ભાવનાબેન કક્કડ મો. ૮ર૦૦૦ ૪ર૩૩૧, ડો.દેવભાઇ વિઠલાણી મો. ૯૪૦૮૩ ૮૯૬૦ર, મહેશભાઇ શુકલ મો. ૯૪ર૭૭ ૩ર૧૮૧, રાજેન્‍દ્રકુમાર મો. ૯પપ૮૮ રર૮૭૧, પુજારી શ્રી દિનેશબાપુ મો. ૯૯૯૮ર ૭૭૪રપ અને શ્રી ભગીરથ બાપુ મો. ૯૯૦૯૮ ૯૧૩ર૭ પ્રમુખ ત્રિમુર્તિ બાલાજી મંદીર જોડાયા છે. (તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

(5:04 PM IST)