<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th May 2024

અગ્નિકાંડ બાદ એન્ટીકરપ્શન બ્યુરો ત્રાટક્યું :ટીપીઓ સાગઠીયા અને ફાયર બ્રિગેડ ઓફિસર થેબાને ત્યાં દરોડા

રાજકોટમાં હાલ કુલ પાંચ જગ્યા ઉપર લાંચ રૂશ્વત વિરોધી ખાતાના દરોડા: રાત સુધીમાં અનેક સ્થળોએ એસીબી ત્રાટકશે

રાજકોટમાં એન્ટીકરપ્શન બ્યુરો નું ઓપરેશન હાથ ધરાયુ છે, અગ્નિકાંડ બાદ એન્ટીકરપ્શન બ્યુરો ત્રાટક્યું  છે , રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટાઉન પ્લાનિંગ ઓફિસર સાગઠીયા અને ફાયર બ્રિગેડના ઓફિસર ઠેબાને ત્યાં દરોડા  પાડ્યા છે, હાલમાં   રાજકોટમાં કુલ પાંચ જગ્યા ઉપર લાંચ રૂશ્વત વિરોધી ખાતાના દરોડા  હોવાનું અને  રાત સુધીમાં અનેક સ્થળોએ એસીબી ત્રાટકી શકે છે તેમ જાણવા મળે છે

(7:25 PM IST)