<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 2nd June 2024

રાજકોટમાં દરેક કોર્મિશયલમિલ્કતોમાં ફાયર NOC દેખી શકાય તેવી રીતે પ્રદર્શિત કરવી: મ્યુનિ. કમિશનર દેવાંગ દેસાઈનો હુકમ

રાજકોટ: મહાનગરપાલિકા વિસ્તારમાં ફાયર એન્ડ સેફ્ટી સર્ટિફિકેટ લેવાપાત્ર થતી મિલ્કતો માટે અધિકૃત અધિકારી દ્વારા ઇસ્યુ, રિન્યુ થયેલ ફાયર સેફ્ટી સર્ટિફિકેટ એપ્રુવલ (ફાયર NOC) મિલ્કતનાં દેખી શકાય તેવા ભાગ પર સ્થળ પર કાયમી ધોરણે પ્રદર્શિત કરવાનુ રહેશે. આ હુકમનો અમલ તાત્કાલિક અસરથી કરવાનો રહેશે તેવો હુકમ મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઈ દ્વારા કરવામાં આવેલ છે.

( IST)