તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Sunday, 2nd June 2024
રાજકોટ શહેરમાં કિસાન પરા ચોકમાં એસટી બસ અને bmw કાર વચ્ચે અકસ્માત

આ લખાય છે ત્યારે બપોરના ચાર વાગ્યે એસટી બસ અને બીએ ડબલ્યુ કાર વચ્ચે કિસાનપરા ચોકમાં અકસ્માત સર્જાયા નું જાણવા મળે છે આ અકસ્માતના પગલે ટ્રાફિકજામ થઈ ગયો હતો bmw ના કારચાલક અને એસટી બસના ડ્રાઇવર વચ્ચે પણ થોડી રબજક થયાનું જાણવા મળે છે
(4:14 PM IST)










