<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd June 2024

કાલે રાજકોટ લોકસભા બેઠકની કણકોટ એન્‍જીનીયરીંગ કોલેજ ખાતે સવારે ૮ વાગ્‍યાથી મતગણત્રીઃ જડબેસલાક સુરક્ષા બંદોબસ્‍તઃ ૧ર લાખ ૭ર હજારથી વધુ મતો ગણાશે આઠ કાઉન્‍ટીંગ હોલઃ ૧૪ ટેબલઃ ર૧ રાઉન્‍ડ થશેઃ મોબાઇલ પર પ્રતિબંધ

આવતીકાલે રાજકોટ લોકસભા બેઠકની સવારે ૮ વાગ્‍યાથી કણકોટ એન્‍જીનીયરીંગ કોલેજ ખાતે મગણતત્રી થશેઃ ઇવીએમના ૧ર લાખ ૬૦ હજાર તથા પોસ્‍ટલ બેલેટ-સર્વીસ વોટર્સના ૧રપ૦૦થી વધુ થઇને કુલ ૧ર લાખ ૭ર હજારથી વધુ મતો ગણાશેઃ જડબેસલાક સુરક્ષા બંદોબસ્‍તઃ પંચના બંને ઓબ્‍ઝર્વરો રાજકોટમાં: ૮ કાઉન્‍ટીંગ હોલઃ દરેક હોલમાં ૧૪ ટેબલઃ ર૧ રાઉન્‍ડ થશેઃ ૧ર૦૦નો ગણત્રી સ્‍ટાફઃ કાઉન્‍ટીંગ હોલમાં કલેકટર સહિત તમામને મોબાઇલ લઇ જવાની મનાઇઃ ઇવીએમ તથા વીવીપેટની મતગણત્રી સરખાવાશેઃ જબરી ઉતેજના

(11:01 AM IST)