<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd June 2024

હીરામંડી, ઉરી, પદમાવત, સેમ બહાદુર સહિતની ફિલ્મોના સુવિખ્યાત ઉજ્જવલ ચોપરા રાજકોટમાં લાઈવ નાટક ભજવશે

હવે ગણતરીના દિવસો બાકી, પ્રખ્યાત બોલિવૂડ કલાકારોને લાઈવ જોવા માટે ઝડપથી ટિકિટ બુક કરાવો : નાટકનો એક માત્ર પ્રયોગ ૮ જૂન શનિવાર હેમુ ગઢવી હોલમાં ખાતે ટિકિટ ૯૦૨૩૨૮૨૪૦૭ અથવા બુકમાઇશો એપ

 

રાજકોટઃ વિદેહી એન્ટરટેઇન્મેન્ટ અને લિટ્ટલ એન્જલ ડાયપર આયોજિત, અતુલ કુમાર દિગ્દર્શિત બાગી અલબેલે નાટકમાં સુવિખ્યાત બોલિવૂડ કલાકારો રાજકોટના મંચ પર લાઈવ આવી રહ્યા છે - હિન્દી કોમેડી નાટક બાગી અલબેલે લઇ ને. નાટક ની મોટા ભાગની પ્રીમિયમ ટિકિટો બુક થઇ ગઈ છે. માટે જો તમે પણ સારી ટિકિટો લેવા માંગતા હોય તો ઝડપથી ટિકિટ બુક કરાવજો.

નાટકના મુખ્ય પાત્ર, જોહ્રની માખીજા વિષે વાત કરીએ તો તે પોતાના જ પ્રેમ છે તેવો એક કલાકાર છે જે ને પોતાની પત્ની પર એટલો બધો વિશ્વાસ છે કે તેની જાણ બહાર ....આગળ તો નાટક જોવા આવવું પડે સાહેબ. પણ આ પાત્ર ભજવી રહ્યા છે શ્રી ઉજ્જવલ ચોપરા . ઉજ્જવલ ચોપરા ને આપે છેલ્લે હિરામંડીઙ્ગમાં જોયા હશે. આઙ્ગ ઉપરાંત તેઓનાઙ્ગયાદગાર રોલ એટલે સેમ બહાદુર, સ્પેશિયલ ૨૬, ઉરી , પદમાવતઙ્ગ વગેરે. ઉજ્જવલ ૨૫ વર્ષ થીઙ્ગફિલ્મ ઇન્ડસ્ટ્રી માં કાર્યરત છે. તેઓઙ્ગઙ્ગબહુવિધ ટેલિવિઝન સિરિયલો અને કોમર્શિયલ હિન્દી મૂવીઝમાં તેમના દેખાવ માટે જાણીતા છે. તેઓ ટેલિવિઝન જાહેરાત કમર્શિયલમાં પ્રખ્યાત ચહેરા તરીકે ગણવામાં આવે છે. તેના પ્રારંભિક મોડેલિંગ દિવસો દરમિયાન, તે કેટલીક પ્રતિષ્ઠિત સંસ્થાઓ અને બ્રાન્ડ્સ માટે ઘણી બધી જાહેરાત ઝુંબેશમાં દેખાયા.. ૨૦૦૩માં તે પ્રખ્યાત ફિલ્મ 'વૈસા ભી હોતા હૈ પાર્ટ ૨' માં જોવા મળ્યા હતા. જે આ જ નામની ફિલ્મની સિકવલ હતી. તે વિવિધ ફિલ્મોમાં વિવિધ પ્રકારની ભૂમિકા ભજવતા જોવા મળ્યો હતો. તેમની કૃતિઓ હાઇજેક, લવ ખીચડી, બિટ્ટુ બોસ , મેકિસમમ અને સ્પેશિયલ ૨૬ છે. આ ઉપરાંત તેમને ગજબ થઇ ગયો જેવી ગુજરાતી ફિલ્મ અને એક તમિલ ફિલ્મ માં પણ કરી છે. ટેલિવિઝન ક્ષેત્રે તેઓ એક છબી હૈ પડોશમેં, ટાઈમ બોમ્બઙ્ગ૯/૧૧, ક્રાઇમ પેટ્રોલ અને તારક મેહતા કે ઉલ્ટા ચશ્મા માં જોયા છે તો વેબ સિરીઝ માં રંગાબાઝ અને હિરામંડિ માં જોયા છે.

ઉજ્જવલ તેમના કોમિક ટાઈમિંગ માટે ખુબ જાણીતા છે . તેમનેઙ્ગલાઈવ જોવા એક લ્હાવો છે. તો આવો છો ને રાજકોટ ના કલાપ્રેમીઓ?ઙ્ગ

નાટકનો એક માત્ર પ્રયોગ , ૮મી જૂન શનિવાર , રાત્રે ૯.૩૦ એ થવા જઈઙ્ગ રહ્યો છે. જો હજુ પણઙ્ગટિકિટ બુક ના કરાવી હોય તો હવે ઉતાવળ રાખજો.ઙ્ગ નાટકની પ્રીમિયમ ટિકિટો ખુબ ઝડપથી બુક થઇ રહી છે.ઙ્ગઆ નાટકની ટિકિટ ફકત રૂપિયા ૩૦૦ થી શરૂ થાય છે.

ટિકિટ માટે કોલ = ૯૦૨૩૨૮૨૪૦૭ અથવા બુકમાઇશો એપ. વિદેહી એન્ટરટેઇન્મેન્ટ અને લિટ્ટલ એંજલ ડાયપર આયોજિત આ નાટકને અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રાનું પથદર્શન તથા સમગ્ર અકિલા પરિવારનો સાથ સાંપડ્યો છે. નાટકના આધાર સ્તંભો - અદાણી મસાલા , એપલ બેસન, ધ મિલી બાય પ્રભુ ગ્રુપ, અન્નપૂર્ણા યુનિવર્સલ ફૂડ, આટોમાઇઝ ઘરઘંટી, તિરૂપતિ કુરિયર, ફેવરીટો રારા પ્રીમિયમ વોટર, જય ગણેશ ઓટો, અર્જુન જવેલર્સ, ફ્રીગો પ્રીમિયમ એનર્જી ડ્રીંક ,સરાઝા હોટેલ ઙ્ગઅને ગ્લોબલ પબ્લિસિટી છે તથા ટ્રાવેલ પાર્ટનર હોબોકેબ્સ અને હોસ્પિટાલિટી પાર્ટનર ફિનિકસ રિસોર્ટઙ્ગ છે.

(11:11 AM IST)