<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd June 2024

અકિલા ન્યુઝ : રાજકોટનાં TRP ગેમ ઝોન અગ્નિકાંડ મામલે તપાસ દરમિયાન રાજકોટ RMC TPO ટાઉન પ્લાનીગ ઓફિસર સાગઠીયાની ધરપકડ કરવામાં આવી છે મ, જેને લઇ તાપસ દરમિયા. અનેક પુરાવાઓ બાદ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પૂર્વ TPO સાગઠીયાની ઓફિસને શીલ મારવામાં આવ્યું.

(6:50 PM IST)