News of Monday, 3rd June 2024
અકિલા ન્યુઝ : આવતી કાલે લોકસભા ચૂંટણીની મત ગણતરી, રાજકોટ બેઠકની કણકોટ એન્જીનીયરીંગ કોલેજ ખાતે સવારે 8 વાગ્યે શરુ થશે મત ગણતરી, ચુસ્ત પોલીસ બંદોબસ્ત, 12 લાખ 72 હજારથી વધુ મતોની થશે ગણતરી, 8 કાઉન્ટિંગ હોલ, 14 ટેબલ, 21 રાઉન્ડ, મોબાઈલ પર પ્રતિબંધ.

(1:05 PM IST)










