<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd June 2024

રેલ્વે એસ.પી. બલરામ મીનાએ જણાવ્યું છે કે તેઓ રાજકોટ શહેરમાં ડીસીપી તરીકે કદી ફરજ બજાવી નથી. તેઓએ તેમનો જન્મદિવસ પણ રાજકોટમાં કોઈ ગેમઝોનમાં કદી ઉજવ્યો નથી. સોશ્યલ મીડિયા સહિતના માધ્યમોમાં કોઈ ગેરસમજથી આ માહિતી પ્રસિદ્ધ થયેલ હોવાનું અકિલા સાથેની વાતચીતમાં તેમને જણાવ્યુ છે.

(6:50 PM IST)