<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th June 2024

શાપરના ઇન્‍દુબેન સોલંકીનું કાળીપાટ પાસે પતિના બાઇક પાછળથી પડી જતાં મોત

ચુડાના કરમડ ગામે માતાજીને પગે લાગી પરત આવતી વખતે બનાવઃ સોલંકી પરિવારમાં શોક

(12:01 PM IST)