<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th June 2024

ચારે બાજુ પોલીસના ધાડા

રાજકોટ લોકસભા બેઠક કણકોટ એન્‍જીનીયરીંગ કોલેજ ખાતે મતગણત્રી ચાલુ છે, આ સંદર્ભે મતગણત્રી સ્‍થળની અંદર-બહાર ચારે બાજુ પોલીસના ધાડા-અભેદ સુરક્ષા ગોઠવાઇ હતી, તે નજરે પડે છે. (તસ્‍વીર : સંદીપ બગથરીયા)

(11:38 AM IST)