<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th June 2024

પોસ્‍ટલ બેલેટ મતોની ગણત્રીનો પણ પ્રારંભ....

રાજકોટ : કણકોટ એન્‍જીનીયરીંગ કોલેજ ખાતે બે કાઉન્‍ટીંગ હોલમાં પોસ્‍ટલ બેલેટ મતોની ગણત્રીનો પણ પ્રારંભ થયો છે, તસ્‍વીરમાં કાઉન્‍ટીંᅠગ હોલના સીલ કલેકટરની હાજરીમાં ખોલાયા, થઇ રહેલ ગણત્રી તથા ઇવીએમ લઇ જતા ગણત્રીદાર કર્મચારીઓ નજરે પડે છે. (તસ્‍વીર : સંદીપ બગથરીયા)

(11:40 AM IST)