તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 4th June 2024
અકિલા ન્યુઝ : રાજકોટ લોકસભાના ભાજપના ઉમ્મેદવાર પરષોત્તમ રૂપાલાની જીત થતા રાજકોટ ભાજપ પ્રવક્તા રાજુભાઈ ધ્રુવએ રાજકોટ વાસિયોનો માન્યો આભાર, આ જીત અમારી નહિ પણ રાજકોટની જનતાની છે. કેમેરામેન : સંદીપ બગથરીયા રિપોર્ટ : નિલેશ શીશાંગીયા
(1:13 PM IST)










