<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th June 2024

અકિલા ન્યુઝ : રાજકોટ લોકસભા કોંગ્રેસના ઉમ્મેદવાર પરેશ ધાનાણીએ પોતાની હાર સ્વીકારતા રાજકોટ વાસિયોનો માન્યો આભાર, રાજકોટની જનતા વચ્ચે રહી જનતા માટે લડતા રહેશે પરેશ ધાનાણી. કેમેરામેન : સંદીપ બગથરીયા રિપોર્ટ : નિલેશ શીશાંગીયા

(1:13 PM IST)