<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th June 2024

રૂપાલાજીને અભિનંદન આપતા પરેશ ધાનાણી

રાજકોટઃ પરસોતમભાઇ રૂપાલા મતગણતરી શરૂ થાય એ પહેલા જ કણકોટ ખાતે પહોંચી ગયા હતા. જયારે પરેશભાઇ ધાનાણી અગીયારેક વાગ્‍યાની આસપાસ મણગણતરી સેન્‍ટર ખાતે પહોંચ્‍યા હતા. રૂપાલાજીનો જંગી બહુમતીથી વિજય થતાં પરેશભાઇએ તેમને અભિનંદન આપ્‍યા હતા. તસ્‍વીરમાં મુકેશ દોશી, પ્રદીપ ડવ, નાગદાનભાઇ ચાવડા સહિતના નજરે પડે છે. (તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

(2:44 PM IST)