તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 4th June 2024
રૂપાલાજીએ મતગણતરી સેન્ટરના સ્ટાફ સાથે કરી મુલાકાત, કામગીરીને બિરદાવી

રાજકોટઃ પરસોતમભાઇ રૂપાલા મતગણતરી સેન્ટરના સ્ટાફ સાથે પણ મુલાકાત કરી હતી અને તેઓની કામગીરીને બિરદાવી હતી. તો પરેશભાઇ ધાનાણી પણ કાર્યકરોને અભિનંદન આપ્યા હતા. તસ્વીરોમાં વશરામભાઇ સાગઠીયા, અતુલ રાજાણી વિ. નજરે પડે છે. જયારે નીચેની તસ્વીરમાં નરેન્દ્રસિંહ જાડેજા, રાજુભાઇ ધ્રુવ, કૌશિક ચાવડા, દર્શનભાઇ વિ. નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)
(3:12 PM IST)










